Подписчики: 761
આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રીમદ્દ વિજય યશોવિજય સૂરીશ્વરજી મહારાજા ના નિત્ય પ્રવચન આ ચેનલ દ્વારા આપને મળી શકશે. તેમજ તેમના અમદાવાદ ના ચાતુર્માસ ના પ્રવચનો નો સંગ્રહ પણ તમને અહીથી સાંભળવા મળશે.
Категория: Религия
Страна: Индия
Язык: гуджарати